નવી પરીક્ષા | પંચાયત વિભાગે 33 વર્ષની વયમર્યાદા વધારીને 35 વર્ષની કરી, સરકારે લાયકાત વધારી પણ પગારધોરણ 12 પાસવાળું જ રાખ્યું!
હવે તલાટી બનવા માટે 12મું પાસ નહીં ચાલે, ડિગ્રી જોઈશે
પંચાયત વિભાગે તલાટીની પરીક્ષા માટેની શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કર્યો છે. વિભાગે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ તલાટીની પરીક્ષામાં ભેરાવા માટે હવે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત સ્નાતક નોવી ફરજિયાત છે. સાથે જ ઉમેદવારની વયમર્યાદા પણ વધારાઈ છે. આ પહેલાં ૩૩ વર્ષ સુધીના ઉમેદવારો તલાટીની પરીક્ષા આપવા માટે લાયક હતા. નોટિફિકેશન મુજબ તેને વધારીને 35 વર્ષ કરાઈ છે. વયમર્યાદા વધારવાનો ફાયદો મોટી
સંખ્યામાં ઉમેદવારોને થશે. પંચાયત વિભાળે પંચાયત સેક્રેટરીના નિયમોમાં ફેરફાર કરતું બેઝેટ પ્રસિદ્ધ કર્યું છે. જે અંતર્ગત શૈક્ષણિક લાયકાત ઉપરાંત વધમર્યાદામાં પણ ફેરફાર કરાવો
તલાટી માટે સૌથી વધારે ફોર્મ ભરાયા હતા
2023માં લેવાયેલી તલાટીની પરીક્ષા માટે સૌથી વધારે 17 લાખ ફોર્મ ભરાયા હતા. તમામ ઉમેઠવારોની પરીક્ષા એક સાથે લેવી શક્ય ન હોવાથી પંચાયત સેવા પસંદગી મંડળે પરીક્ષા માટે સંમતી પત્રની નવી પદ્ધતિ અપનાવવાની ફરજ પડી હતી. ત્યારબાદ 8.65 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે સંમતી આપી હતી. થવાથી આવનારી ભરતીમાં ફોર્મ ભરનારા ઉમેદવારોની સંખ્યામાં કોઈ ફેરફાર થશે નહીં. કારણ કેહવે પોરણ 12 પાસ કરેલા ઉમેદવારો બહુ ઓછા છે. એ પણ વિચારણીય મદ્દો છે કે જે પગાર પર પોરણ 12ના ઉમેદવારને નોકરી મળતી હતી તેશૈક્ષણિક લાયકાત બદલાઈ, પરંતુ પગાર-ગ્રેડ બદલાયા નથી. જો શૈક્ષણિક લાયકાતમાં ઉચ્ચ અભ્યાસ કરેલા ઉમેદવારોની નિમણૂક કરવી હોય તો તેના પગારમાં પણ ફેરફાર કરવા જોઈએ. નવા નિયમથી પરીક્ષામાં બેસનારા ઉમેદવારો ઘટશે નહીં
ધો. 12 પાસને હજુ સરકારી નોકરીની તક, LRD, ફોરેસ્ટર, , બીટ ગાર્ડ, ,ડ્રાઇવર બનવા માટે લાયક
ધોરણ 12 પાસ ઉમેદવારો ભલે તલાટીની પરીક્ષા માટે હવે લાયક નહીં રહે પરંતુ રાજ્ય સરકારની એલઆરડી, ફોરેસ્ટર, બીટ માર્ડ સાથે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં ડ્રાઇવર સહિતની જગ્યા માટે હજુ પણ છણ 12 પાસ ઉમેદવારો પરીક્ષા આપી શકશે અને સરકારી નોકરી મેળવી શકશે.
પોસ્ટ વિભાગમાં લઘુતમ લાયકાત ધોરણ 10 પાસ
બ્રાન્ય પોસ્ટમાસ્ટર, આસિસ્ટન્ટ લાન્ય પોસ્ટમાસ્ટર અને શેક સેવાની જગ્યા માટે ઓગષ્ટ-2023માં ફોર્મ ભરાયા હતા. જેમાં પણ પો. 10 પાસ ઉમેદપારોને ભરતી માટે લાયક ગણવામાં આવ્યા હતા. આવનારી
એસટીમાં ડ્રાઈવર-કન્ડક્ટરની જગ્યા માટે પણ 12 પાસ ઉમેદવારો માટેતા છે. ભરતીના સમયે 12 પાસ ઉમેદવારો પરીક્ષા આપી શકે છે. ત્યાર બાદ આગળના તબક્કાની પરીક્ષા માટે સ્નાતક વગેરે ઉચ્ચ ડિગ્રી ધ્યાને લેવાય છે
સંસદમાં કેન્દ્ર સરકારે આંકડા રજૂકર્યા
ગુજરાતમાં 3 વર્ષમાં બેરોજગારીના લીધે 811 યુવાનની આત્મહત્યા અમદાવાદ/પરીક્ષાઓની તારીખોમાં વારંવાર ફેરફાર, પેપર લીક
થવાની ઘટનાઓ ઉપરાંત સારું શિક્ષણ હોવા છતાં નોકરી ન મળતાં ગુજરાતમાં ૩ વર્ષમાં બેરોજગારીને કારણે B11 પુવાને આત્મહત્યા કરી છે. સંસદમાં સરકારે રજૂ કરેલા ડેટામાં સ્વીકારવામાં આવ્યું છે કે 2020થી 2022 દરમિયાનના 3 વર્ષમાં 4.88 લાખ લોકોએ આત્મહત્યા કરી હતી. જેમાંથી બેરોજગારીને કારો 10,259 લોકોએ આત્મહત્યા કરી હતી. બેરોજગારીને કારણે આત્મહત્યા કરનારો રાજ્યોમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. છેલ્લાં ૩ વર્ષમાં દેશમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાંથી 2063, ત્યાર બાદ કર્ણાટકથી 1727 લોકોએ બેરોજગારીને કારણે આત્મહત્યા કરી હતી. કેન્દ્ર સરકારે સંસંદમાં પુછાયેલા આત્મહત્યાની સંખ્યા અંગેના જવાબમાં બેરોજગારીને કારણે આત્મહત્યા કરનારની સંખ્યા રજૂ કરી હતી. જેમાં જણાવાયું હતું કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા બેરોજગારીને કારણે આત્મહત્યા થઈ હોય તેની અલગથી નોંધ થતી નથી પરંતુ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી મળતી માહિતી પ્રમાણે 3 વર્ષમાં 10,259 લોકોએ બેરોજગારીને