પ્રધાનમંત્રી આવાસ યોજના





Auda






 હાઉસીંગ ફોર ઓલ' ના મિશનને સાર્થક કરતી પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)

ઔડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ના આવાસ ના ફોર્મ ભરવાનું ચાલુ છે મકાન મેળવવાની ઉત્તમ તક

ઔડા દ્વારા બાંધવામાં આવી રહેલ આર્થિક રીતે નબળા વર્ગ (EWS-II) સાણંદ મુકામે સુંદર અને મુલ્યવાન લોકેશન પર તદ્દન ઓછી કિંમતે પોતાનું મકાન મેળવવાની અમૂલ્ય તક

SANAND: RERA REG. No.: PR/GJ/AHMEDABAD/SANAND/AUDA/MAA12013/280623

મકાનનું લોકેશન-સાણંદ ટી.પી. સ્કીમ નં. ૪/એ

ફાઈનલ પ્લોટ નં.-૩૧

આવકની જરૂરી મર્યાદા રૂ. 3.०० (ત્રણ) લાખ સુધી

મકાનનું ક્ષેત્રફળ આશરે (ચો.મી.)-૩૯.૯૪

મકાનની સંખ્યા-૭૫૬

મકાન માટે લાભાર્થીએ આપવાની થતી અંદાજીત રકમ-રૂા. ૫.૫૦ લાખ (નિભાવ ખર્ચ રૂા. ૫૦,૦૦૦/- અલગ આપવાના રહેશે)

લાભાર્થીની પસંદગી કોમ્પ્યુટર ડ્રો દ્વારા


અરજીપત્રક ONLINE મંગાવવા અંગેની જાહેરાત


પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ઈ.ડબલ્યુ.એસ. કેટેગરીના આવાસ માટે અરજી પત્રકો ઔડાની વેબસાઈટ: www.auda.org.in ઉપરથી ઓનલાઈન તા. ૦૧.૧૨.૨૦૨૩ (બપોરના ૧૨.૦૦ કલાક) થી તા. ૧૫.૦૧.૨૦૨૪ (સમય સાંજના: ૧૮.૦૦ કલાક સુધી) ઉપલબ્ધ રહેશે.


1 ક્રમાંક: ઔડા/ઈ ડબલ્યુ એસ/સાણંદ/૨૦૨૩/૧૬૧૫૦


તારીખઃ ૩૦.૧૧.૨૦૨૩


અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ સરદાર વલ્લભભાઈ પટેલ ભવન, ઉસ્માનપુરા, આશ્રમ રોડ, અમદાવાદ - 380014, Website: www.auda.org.in



જરૂરી દસ્તાવેજ

આધારકાર્ડ

નોમિની નું આધારકાર્ડ

રેશનકાર્ડ

લાઇટબીલ

આવક નો દાખલો

જાતિ નો દાખલો

એડ્રેસપ્રૂફ

Self declaration 

ફોટો 

સાઈન









Post a Comment

Previous Post Next Post